વરાવાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાવાજન

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વરો અને વાજિંત્રોની ધામધૂમ.

  • 2

    સુરતી મોટું જમણ.

મૂળ

વરો+વાજન