વરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરી

સ્ત્રીલિંગ

 • 1

  કાંગ જેવું એક ધાન્ય.

મૂળ

दे. वरइअ; સર૰ म.; हिं. बरी

વેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેરી

વિશેષણ

 • 1

  વેર રાખનારું.

મૂળ

प्रा. वेरि (सं. वैरिन्)

વેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેરી

પુંલિંગ

 • 1

  દુશ્મન; શત્રુ.

વૈરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરી

વિશેષણ & પુંલિંગ

 • 1

  વેરી.

મૂળ

सं.