વરોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +વલોવવું.

  • 2

    રોળવું; પાડી દેવું.