વલદે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલદે

અવ્યય

  • 1

    '-નો દીકરો', 'બિન' એ અર્થ બતાવે છે (પ્રાય: ખત દસ્તાવેજમાં).

મૂળ

फा; अ. वल्द=પુત્ર

વલૂંદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલૂંદું

વિશેષણ

  • 1

    પેંધેલું.