વલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલન

નપુંસક લિંગ

  • 1

    વળવું તે; વલણ.

  • 2

    વક્રીભવન; (કિરણોનું) વાંકું થવું તે.

મૂળ

सं.