વલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલ્લું

વિશેષણ

  • 1

    રાંટું; ફંટાતું.

  • 2

    પહોળું; ચોડું.

  • 3

    કાઠિયાવાડી હેતવાળું; મમતાવાળું; વખું (ઉદા૰ માવલ્લું; ઘરવલ્લું).

મૂળ

प्रा. वल्ल ઉપરથી