વલારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સુરતી પારવવું; ચાસમાંથી વધારાના છોડને ખેંચી કાઢવા.

  • 2

    બરણી; લાખેલું માટલું.

  • 3

    લાખ ચડાવવી. જેમ કે, પારવેલી બરણી.

  • 4

    રશાયણવિજ્ઞાન
    પારા વડે પાસવું; 'એમાલ્ગમેટ'.

મૂળ

સર૰ प्रा. लूरइ =કાપવું