વળગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળગણ

નપુંસક લિંગ

 • 1

  નિસબત; સંબંધ.

 • 2

  (ભૂતપ્રેતનું) વળગવું તે.

 • 3

  ભૂતપ્રેત.

 • 4

  વળગેલું કામ કે માણસ.

 • 5

  આડો સંબંધ.

મૂળ

'વળગવું' પરથી

વળગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળગણું

વિશેષણ

 • 1

  વળગે તેવું.

વળગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળગણું

નપુંસક લિંગ

 • 1

  કપડાં નાખવાનો આડો વાંસ.