વળગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બાઝવું; લપેટાવું.

  • 2

    આગ્રહથી મંડવું; (કામ ઇ૰ અંગે) ચોટવું.

  • 3

    ટંટો કરવો.

મૂળ

प्रा. वलग्ग, विलग्ग; सं. वि+लग्; સર૰ म. वळगणें