વળગાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળગાટ

પુંલિંગ

  • 1

    ભૂત કે કાંઈ વળગવું તે.

  • 2

    ભૂતપ્રેત.

મૂળ

'વળગવું' ઉપરથી