વળતભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળતભાવ

પુંલિંગ

  • 1

    તબિયત વળવી-સુધારા પર આવવા લાગવી તે.

મૂળ

'વળવું' ઉપરથી