વળતાં પાણી થવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળતાં પાણી થવાં

  • 1

    ઓટ શરૂ થવી.

  • 2

    જોર ઓછું થવું (જુવાનીનું, રોગનું ઇ૰).