વળવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળવળ

સ્ત્રીલિંગ

  • 1

    ખણજ; ચળ; સળવળાટ.

મૂળ

સર૰ સળવળવું