વેળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેળા

સ્ત્રીલિંગ

 • 1

  સમય; વખત.

 • 2

  વિલંબ; વાર.

 • 3

  લાક્ષણિક ખાસ ટાણું; પ્રસંગ.

 • 4

  મુશ્કેલી કે આપદાનો પ્રસંગ.

મૂળ

सं. वेला; સર૰ हिं. बेला; म.