વેળોવેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેળોવેળ

અવ્યય

  • 1

    બરાબર વેળાએ; તે જ વખતે.

  • 2

    વખતસર.

મૂળ

'વેળા' ઉપરથી