વેવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેવાઈ

પુંલિંગ

  • 1

    પુત્ર કે પુત્રીનો સસરો.

મૂળ

प्रा. वेवाहिअ (सं. वैवाहिक)