ગુજરાતી

માં વશની 3 મુખ્ય વ્યાખ્યા છે: વશ1વેશ2વંશ3

વશ1

વિશેષણ

 • 1

  તાબે; શરણે.

 • 2

  મુગ્ધ.

ગુજરાતી

માં વશની 3 મુખ્ય વ્યાખ્યા છે: વશ1વેશ2વંશ3

વેશ2

પુંલિંગ

 • 1

  પોશાક; પહેરવેશ.

 • 2

  રૂપ; સોંગ.

 • 3

  સોહાગણના ચિહ્નરૂપ શણગાર.

મૂળ

सं.

ગુજરાતી

માં વશની 3 મુખ્ય વ્યાખ્યા છે: વશ1વેશ2વંશ3

વંશ3

પુંલિંગ

 • 1

  પુત્રપૌત્રાદિકનો ક્રમ; કુળ.

 • 2

  ઓલાદ.

 • 3

  વાંસ.

 • 4

  વાંસળી; પાવો.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  કાબૂ; નિયમન.

મૂળ

सं.