વંશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશ્ય

વિશેષણ

 • 1

  વંશનું; વંશી.

વશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વશ્ય

વિશેષણ

 • 1

  વશ કરાય તેવું.

 • 2

  તાબે; અધીન.

મૂળ

सं.

વૈશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈશ્ય

પુંલિંગ

 • 1

  ચાર વર્ણોમાંનો ત્રીજો-ખેતી, ગોરક્ષા અને વેપાર કરનારો વર્ણ.

મૂળ

सं.