વેશ્યાગૃહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેશ્યાગૃહ

નપુંસક લિંગ

  • 1

    વેશ્યાઓ કે ગણિકાઓને રહેવાનું સ્થળ કે મકાન.

મૂળ

सं.