વંશ જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંશ જવો

  • 1

    નિઃસંતાન થવું; કુળનો ઉચ્છેદ થવો.