વૃષોત્સર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃષોત્સર્ગ

પુંલિંગ

  • 1

    કોઈ ધાર્મિક ક્રિયા વખતે આખલો છૂટો મૂકવો તે.

મૂળ

सं.