વસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ

સ્ત્રીલિંગ

 • 1

  વસ્તુ; ચીજ.

વસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસુ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શ્રીકૃષ્ણના પિતા.

મૂળ

सं.

વસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસુ

નપુંસક લિંગ

 • 1

  સોનું.

વસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસુ

પુંલિંગ

 • 1

  ધન; દોલત.

 • 2

  સૂર્ય.

 • 3

  આઠ દેવોના એક મંડળમાંનો દરેક.

વસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસુ

સ્ત્રીલિંગ

 • 1

  ધન; દોલત.

વસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસુ

વિશેષણ

 • 1

  આઠ (સંકેત).