વસટાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસટાળું

નપુંસક લિંગ

  • 1

    વિષ્ટિનું કામ; રિસાયેલાને મનાવવાનું કામ.

  • 2

    કૂટણીપણું.

  • 3

    માગું (કન્યાનું).

મૂળ

'વિષ્ટિ' ઉપરથી