વસંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસંતી

વિશેષણ

 • 1

  વસંત સબંધી.

 • 2

  પીળું.

વસતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસતી

સ્ત્રીલિંગ

 • 1

  વસવું તે; વસ્તી.

 • 2

  વાસ; રહેઠાણ.

 • 3

  લોકસંખ્યા.

 • 4

  બાળબચ્ચાંનો ભરાવો.

 • 5

  વસેલી જગા.

મૂળ

सं.

વસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસ્તી

સ્ત્રીલિંગ

 • 1

  વસતી; વસવું તે.

 • 2

  વાસ; રહેઠાણ.

 • 3

  લોકસંખ્યા.

 • 4

  બાળબચ્ચાંનો ભરાવો.

 • 5

  વસેલી જગા.