વસંતોત્સવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસંતોત્સવ

પુંલિંગ

  • 1

    વસંતઋતુનો ઉત્સવ.

મૂળ

+उत्सव