વસૂલબાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસૂલબાકી

સ્ત્રીલિંગ

  • 1

    વસૂલ કરવાની બાકી રહેલી મહેસૂલ.

  • 2

    મંજૂર કરેલા ખર્ચમાંથી ખર્ચાયેલી, ખર્ચવાની અને બાકી રહેલી રકમની વિગત.