વસવાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસવાયું

નપુંસક લિંગ

  • 1

    ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા વાળંદ, ધોબી, વગેરે કારીગર.

મૂળ

'વસાવવું' ઉપરથી