વસાહતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસાહતી

વિશેષણ

  • 1

    વસાહતને લગતું.

પુંલિંગ

  • 1

    વસાહત કરી રહેનાર (માણસ).