વસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વસો

પુંલિંગ

 • 1

  વીઘાનો વીસમો ભાગ.

 • 2

  સવાપાંચ હાથ.

 • 3

  સો કે વીસનો અનુક્રમે સોમો કે વીસમો અંશ.

 • 4

  ઇજ્જત; આબરૂ; પ્રતિષ્ઠા.

મૂળ

'વીસ' ઉપરથી