વહ્યુંવહ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહ્યુંવહ્યું

વિશેષણ

  • 1

    અહીં તહીં નિષ્ફળ પ્રયત્ન કરતું.

  • 2

    બાવરું; ગાભરું.

મૂળ

'વહેવું' ઉપરથી