વહેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરવત વડે કાપવું.

મૂળ

સર૰ प्रा. विहुर (सं. विधुर)=વિયુક્ત-છૂટું પાડેલું; અથવા સર૰ म. वेरणें =ચીરવું