ગુજરાતી

માં વહુવારુની 3 મુખ્ય વ્યાખ્યા છે: વહુવારુ1વહેવાર2વહેવારુ3

વહુવારુ1

સ્ત્રીલિંગ

 • 1

  જુવાન માનીતી વહુ.

ગુજરાતી

માં વહુવારુની 3 મુખ્ય વ્યાખ્યા છે: વહુવારુ1વહેવાર2વહેવારુ3

વહેવાર2

પુંલિંગ

 • 1

  સંબંધ; ઘરવટ.

 • 2

  ધીરધાર કે લેવડદેવડનું કામ.

 • 3

  વર્તણૂક; વર્તન.

 • 4

  આચાર; આચરણ.

 • 5

  દુનિયાદારીના સંબંધ કે કામકાજ.

 • 6

  રૂઢિ; વહીવટ.

મૂળ

प्रा. ववहार ( सं. व्यवहार)

ગુજરાતી

માં વહુવારુની 3 મુખ્ય વ્યાખ્યા છે: વહુવારુ1વહેવાર2વહેવારુ3

વહેવારુ3

વિશેષણ

 • 1

  મધ્યમ; સાધારણ.

 • 2

  વહેવારમાં ચાલી શકે તેવું; આચારમાં ઉતારી શકાય તેવું; વ્યવહારુ.