વહાણવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહાણવટી

પુંલિંગ

  • 1

    ખારવો; નાવિક.

  • 2

    દરિયાઈ વેપારી.

  • 3

    વહાણનો માલિક; ઉપરી.