વહાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહાવ

પુંલિંગ

 • 1

  પ્રવાહ; વહેણ.

વહાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +છેતરાવું.

 • 2

  ખેંચાવું.

 • 3

  'વહવું'નું ભાવે કે કર્મણિ.

મૂળ

જુઓ વહવાવું