વહોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વહોરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખરીદ કરવું.

 • 2

  સંઘરવું.

 • 3

  (જૈન સાધુએ) માગી લાવવું.

 • 4

  જાતે માગી લેવું; માથે લેવું (જોખમ ઇ૰).

મૂળ

प्रा. विहार (सं. विधारय्)