ગુજરાતી માં વાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વા1વા2

વા1

પુંલિંગ

 • 1

  પવન; વાયુ.

 • 2

  તરંગ; ફાંટો.

 • 3

  શરીર પર ગડગૂમડ નીકળવાનો, માથામાં કે કાનમાં ચસકા નાંખવાનો, કે સાંધા રહી જવાનો રોગ.

 • 4

  લાક્ષણિક જીવ; પ્રાણ (પ) રોગ કે વિચારનું મોજું.

મૂળ

सं. वात, वायु

ગુજરાતી માં વાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વા1વા2

વા2

અવ્યય

 • 1

  અથવા; કે; યા.

મૂળ

सं.