વાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઈ

સ્ત્રીલિંગ

  • 1

    મૃગી; ફેફરું; 'હિસ્ટીરિયા' (વાઈ આવવી).

મૂળ

'વા' ઉપરથી; સર૰ म.