વાએક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાએક

નપુંસક લિંગ

  • 1

    પૂર્ણ અર્થ બતાવતો શબ્દસમૂહ.

  • 2

    વચન; કથન.

  • 3

    પદ્યમાં વપરાતો +વાયક; વાકય.

મૂળ

જુઓ વાક્ય