વાકેફગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાકેફગાર

વિશેષણ

  • 1

    જાણતું; માહિતગાર.

  • 2

    પ્રવીણ.

મૂળ

अ. वाकिफ