વાંકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંકિયું

નપુંસક લિંગ

  • 1

    સળિયા, નળ વગેરેના જોડાણ માટેનો વાંકી આકૃતિનો ટુકડો.

  • 2

    એ આકારનું એક ઘરેણું.

મૂળ

'વાકું' ઉપરથી