વાગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાગોળ

સ્ત્રીલિંગ

 • 1

  વડવાગોળ.

 • 2

  [વાગોળવું પરથી] ઓગાળ.

નપુંસક લિંગ

 • 1

  વડવાગોળ.

 • 2

  [વાગોળવું પરથી] ઓગાળ.

મૂળ

જુઓ વાગળ