વાઘનું માથું લાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘનું માથું લાવવું

  • 1

    મોટું પરાક્રમ કરવું (નિષેધ બતાવવા બહુધા પ્રશ્નાર્થમાં કે વ્યંગમાં).