વાઘમારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘમારુ

વિશેષણ

  • 1

    વાઘનો મારનાર; બહાદુર.

  • 2

    લાક્ષણિક ખોટી બડાશ હાંકનાર.

મૂળ

સર૰ म. वाघमार्या