વાઘાંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘાંબર

નપુંસક લિંગ

  • 1

    વસ્ત્ર કે આસન માટે તૈયાર કરેલું વાઘનું ચામડું.

મૂળ

सं. व्याघ्राम्बर