વાજબીપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજબીપણું

નપુંસક લિંગ

  • 1

    ઘટિતપણું; યોગ્યતા.