વાંઝણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઝણું

વિશેષણ

  • 1

    વાંઝિયું; સંતતિ ન થતી હોય તેવું.

  • 2

    ફળ કે લાભ ન થતો હોય તેવું.