વાટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટવો

પુંલિંગ

  • 1

    (પાનસોપારી કે પૈસા વગેરે રાખવાની ઘણાં પડવાળી) એક પ્રકારની કોથળી.

મૂળ

સર૰ हिं. बटुवा (प्रा. वट्ट; सं. वृत्त=ગોળાકાર); म. वाटवा