વાડકી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડકી કરવી

  • 1

    પ્રસંગે રાંધેલું મિષ્ટાન્ન વાડકી ભરી સગાંવહાલાં કે કુટુંબમાં વહેંચવું.