વાડ બાંધવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડ બાંધવી

  • 1

    આસપાસ રક્ષણની જમાવટ કે યોજના કરવી.

  • 2

    સારાનરસા કામ માટે સાથ જમાવવો.