વાંતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝીણું ઝીણું કાતરવું કે કરડીને કાપી નાખવું.

મૂળ

જુઓ વાંતરી